“વિશાલ મેગા માર્ટમાં ગાર્ડની નોકરી” બની યુવાનોનું સપનુ – ઇન્ટરનેટ મીમ્સથી ભથ્થુંભરાઈ ગયું

છોકરાઓ કહે છે – “એકજ સપનું છે – VISHAL MEGA MART SECURITY GUARD ની નોકરી!” સોશિયલ મીડિયાને અચાનક એવું શું થયું કે બધા જગ્યા છોડી ને વિશાલ મેગા માર્ટના ગાર્ડ બનવાનું સપનું જોઈ રહ્યા છે? કેમ બન્યું વિશાલનું ગેટ હવે ડ્રીમ પોઝીશન? હમણાંના Instagram reels, Twitterના ટૂંકા ટ્વીટ્સ અને યુટ્યૂબ શોર્ટ્સ બધાં જ ભરાઈ ગયાં … Read more